મહાકૌભાંડ / CIDને બગાસું ખાતા પતાસું મળ્યું, ભાનુશાળી કેસની તપાસમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ બેંકનું 100 કરોડનું કૌભાંડ ઝડપાયું

Kutch District Bank Rs 100 crore scam bank officials

ક્ચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કૉ-ઓપરેટીવ બેંકમાં થયેલી કરોડોની નાણાકીય ગેરરીતિ બાબતે સીઆઇડી ક્રાઈમની ટીમે કચ્છમાં ધામા નાખી 26 વ્યક્તિઓની ધરપકડ કરી છે સાથે કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. મહત્વનું છે કે, કચ્છ ડિસ્ટ્રીક્ટ બેંકમાંથી બેંકના અધિકારીઓ અને મળતિયાઓ દ્વારા 100 કરોડ રૂપિયાની લોન ખોટી મંડળી ઉભી કરી તથા ખેડૂત સભાસદોના નામે બારોબાર લીધાનું કૌભાંડ બહાર આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ