કોટેશ્વર / લૉકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છના ક્રિક બોર્ડર વિસ્તારમાંથી બિનવારસી 19 ચરસના પેકેટ મળી આવ્યા

Kutch crick area navy intelligence caught 19 charas packets

દેશમાં કોરોનાને લઇને લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન નેવીની ઈન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. કચ્છના ક્રિક બોર્ડર વિસ્તારમાંથી ઈન્ડિયન નેવીની ઈન્ટેલિજન્સે બિનવારસી હાલતમાં 19 ચરસના પેકેટ ઝડપી પાડ્યા હતા. આ ચરસની કિંમત 30 લાખથી વધુની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ