અબકી બાર... / ભાજપનો વિકાસ પાકિસ્તાન સુધી પહોંચ્યો, પાક. નાગરિકને સક્રિય સભ્ય બનાવ્યો!

kutch bjp sadasyata abhiyan pakistan citizen

ભાજપ દ્વારા દેશવ્યાપી સદસ્યતા અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોટા મોટા કલાકારોથી લઇ સામાન્ય લોકો ભાજપમાં જોડાઇ રહ્યાં છે. ત્યારે સદસ્યતા અભિયાન હેઠળ કચ્છમાં પાકિસ્તાની નાગરિકને જ ભાજપનો સભ્ય બનાવી દેવાયો હોવાનું સામે આવ્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ