ખળભળાટ / કચ્છ : યુવા નેતા ભાજપ નેતાના સંબંધીની યુવતી સાથે જ રંગરેલિયા કરતા ઝડપાયા, મોવડીમંડળ સુધી પહોંચ્યો મામલો

Kutch bjp leader caught with women in awkward position

કચ્છ ભાજપના યુવા નેતા ભદ્ર સમાજની મહિલા સાથે રંગરેલીયા મનાવતા રંગેહાથે ઝડપાઈ ગયા છે. આ ઘટનાને પગલે માત્ર કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણમાં હડકંપ મચ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ