કચ્છ-ભુજ / ભૂજિયા ડુંગરની તળેટીમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મમાં 4 આરોપી ઝબ્બે, કેફીપીણું આપી હવસખોરોએ ગુજાર્યો હતો રેપ

kutch Bhujia Dungar gang rape Sagira police 4 accused

ભુજના ભુજીયા ડુંગર તળેટીમાં  બે દિવસ પૂર્વે બેભાન અને નગ્ન અવસ્થાની હાલતમાં યુવક અને સગીરા મળી આવ્યા બાદ ભાનમાં આવેલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ થયું હોવાનું ખુલતા ચકચાર મચી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ