ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓને વૉશરૂમમાં લઇ જઇને કપડાં ઉતારીને માસિક ધર્મની તપાસ કરાતા હોબાળો | Kutch bhuj shree sahjanand girls college girl students period check Dispute

વિવાદ / ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓને વૉશરૂમમાં લઇ જઇને કપડાં ઉતારીને માસિક ધર્મની તપાસ કરાતા હોબાળો

Kutch bhuj shree sahjanand girls college girl students period check Dispute

કચ્છના ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિવાદ સર્જાયો છે. ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓના શોષણનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઋતુ ધર્મ પાળવાને લઇને વિદ્યાર્થિનીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે. તો સાથે જ વિદ્યાર્થિનીઓએ શારીરિક શોષણનો પણ આક્ષેપ કર્યો છે. કોલેજ પ્રશાસન દ્વારા મામલો દબાવી દેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ