ચેતજો / બહારનું ખાતા પહેલા સો વાર વિચારજો, ભૂજમાં ફૂડ પોઈઝનીંગથી 2 બાળકોના મોત, મા-બાપની હાલત ગંભીર

kutch bhuj food poisoning two child death, 2 critical

કચ્છના ભૂજમાં એક ચાર લોકોને ફૂડ પોઈઝનીંગ થઈ જતા પરિવારમાંથી બાળકોના મોત થઈ ગયા છે. જ્યારે માતા-પિતાની હાલત ગંભીર છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં મોત સાથે બંને પતિ-પત્નિ લડી રહયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ