શિક્ષણ / કચ્છમાં વરસાદથી ભરાયા પાણી, છતાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણાવવા કર્યુ ભગીરથ કામ

Kutch Banni area students education in Tent

કચ્છનો બન્ની વિસ્તાર અંતરિયાળ કહી શકાય તેવો છે. અહીં પહેલાથી શિક્ષણનું પ્રમાણ ઓછું છે. આ વિસ્તારના લોકો મુખ્યત્વે પશુપાલકો છે. તેઓને દુકાળ જેવા સંજોગોમાં હિજરત કરવી પડતી હોય છે. વારંવાર માતા- પિતાને સ્થળાંતર કરવું પડતું હોવાંથી બાળકો વ્યવસ્થિત શિક્ષણ મેળવી શકતા નથી. તેમાં આ વખતે પડેલા ભારે વરસાદના કારણે અહીંના દસેક જેટલા ગામોમાં પાણી ભરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ