બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વધુ એક દુષ્કર્મ: ગરબા રમીને પરત ફરતા યુવતી એકાએક ઢળી પડી, બાદમાં પાણી પીવડાવવાના બહાને આચર્યું શરમજનક કૃત્ય

નિંદનીય / વધુ એક દુષ્કર્મ: ગરબા રમીને પરત ફરતા યુવતી એકાએક ઢળી પડી, બાદમાં પાણી પીવડાવવાના બહાને આચર્યું શરમજનક કૃત્ય

Last Updated: 08:46 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ કચ્છના આડેસર ગામમાં ગરબા રમી પરત ફરતી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ, પોલીસે સંજય નામના આરોપીની અટકાયત કરી

રાજ્યમાં નવરાત્રી દરમિયાન ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પૂર્વ કચ્છના આડેસર ગામમાં ગરબા રમી પરત ફરતી યુવતી પર દુષ્કર્મ આચર્યાનું પ્રકાશમાં આવ્યું છે. પાપ્ત વિગતો મુજબ યુવતી પર પેવર બ્લોકના કારખાનેદારે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.

Rape_9_0

સંજય નામના કારખાનેદારે દુષ્કર્મ આચર્યું

આડેસરમાં ગરબા રમી પરત ફરતી વખતે યુવતીને ચક્કર આવતા ઢળી પડી હતી. તે દરમિયાન સંજય નામના કારખાનેદારે યુવતીને પાણી પીવડાવવા મદદને બહાને દુષ્કર્મ આચર્યું હતું. જે સમગ્ર ઘટનાને લઈ આડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતમાં ઘટેલી દુષ્કર્મની ઘટના પર રાજકારણ ગરમાયું, સામસામે આવી ગયા ભાજપ-કોંગ્રેસના આ નેતા

DySp સાગર સાબડાનું નિવેદન

ભચાઉ DySp સાગર સાબડાએ જણાવ્યું કે, આડસરના મહાદેવ નગરના પવર બ્લોકના કારખાનામાં દુષ્કર્મનો બનાવ બન્યો છે. જે બાબતની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Adesar Rape Case Kutch Crime News Kutch News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ