દુર્ઘટના / કચ્છ:ગાંધીધામમાં ટ્રક અને છકડા વચ્ચે જોરદાર ટક્કર, ભયાવહ અકસ્માતમાં છકડાનો કચ્ચરઘાણ, 3ના મોત

Kutch: 3 killed in truck-truck collision in Gandhidham

કચ્છના  ગાંધીધામમાં આજે  સવારે  એક ટ્રક-  છકડો રિક્ષા ઉપર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં  એક  પ્રૌઢ  મહિલા સહીત અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ