ખેતી વાડી / ખેડૂતો માટે ખુશખબર : સોલાર વોટર પંપ પ્લાન્ટ માટે સરકાર આપે છે 60 ટકા સબસિડી, આ રીતે મેળવો

 kusum Scheme for farmer solar plant govt. give 60 percent subsidy

ખેતી ડૂબતા અર્થતંત્રને બચાવી શકે તેમ છે. આ માટે ખેડૂતોને સ્વતંત્ર બનાવવા અને બને એટલી ખેતીમાં થતા પૈસાના રોકાણને અટકાવવા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વ્રા ખેડૂતોને સોલાર પંપ નાંખવામાં સહાય શરૂ કરવામાં આવી છે જેમાં સોલાર પંપના ખર્ચની માત્ર 10 ટકા રકમ જ ખેડૂતે ચુકવવાની છે. 60 ટકા રકમ સરકાર ચૂકવશે અને 30 ટકા બેંક ધીરાણ ધરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ