ટેલિવૂડ / તારક મહેતાનો 'ગોલી' પણ છે ખૂબ જ પોપ્યુલર, રિક્શા અને ટેક્સીચાલકો નથી લેતા ભાડું અને...

Kush Shah Goli From Taarak Mehta Ka Ooltah Chashmah Says Taxi Drivers Do Not Take Money

ટેલિવિઝન જગતનું સૌથી લોકપ્રિય ટીવી સીરિયલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ શો નાના-મોટા સૌનું ફેવરિટ છે. એટલું જ નહીં આ શોના રિપીટ એપિસોડ્સ પણ દર્શકો ખૂબ જુએ છે. આ શોના દરેક પાત્રો ફેમસ છે. જેમાંથી ટપ્પુસેના પણ દર્શકોને ખૂબ હસાવે છે. સીરિયલની ટપ્પૂ સેનાના કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે. આ ખાસ શોનો ભાગ હોવાથી આ લોકોનું પણ જીવન બદલાઈ ગયું છે. જેમાં એક 'ગોલી' એટલે કે કુશ શાહ છે. આ શોને કારણે ગોલીનું પણ જીવન બદલાઈ ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ