બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:20 PM, 10 December 2024
મોત ક્યારે ત્રાટકે કોને ખબર? બજારમાં ખરીદી કરી રહેલા લોકોને ક્યાં ખબર હતી કે આજે તેમનો અંતિમ દિવસ છે. મુંબઈના કૂર્લામાં બજારમાં ખરીદી કરી રહેલા લોકો પર બસ ફરી વળી વળતાં 7 લોકોના દર્દનાક મોત થયાં હતા. ડ્રાઈવર સંજય મોરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
7 people died while 42 injured in #KurlaBusAccident in #Mumbai.#Kurla #kurlaaccident pic.twitter.com/tN1BrnG2Lb
— SANJAY TYAGI (@sanjay_tyagi2) December 10, 2024
21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં
ADVERTISEMENT
પોલીસે તેને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને અકસ્માતની વધુ તપાસ માટે તેના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની અરજી માન્ય રાખી અને મોરેને 21 ડિસેમ્બર સુધી તેમની કસ્ટડીમાં મોકલી દીધા.
દર્દનાક વીડિયો વાયરલ
આ ઘટનાનો દર્દનાક વીડિયો વાયરલ થયો છે જેમાં બેકાબૂ બસ લોકોને કચડતી આગળ ચાલી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT