ખુલાસો / બગદાદીના મોતની પુષ્ટિ થઈ તેના અંડરવેર પરથી, બાતમીદારે કરી આ રીતે કમાલ

Kurdish informer Provides America With Baghdadi's Underwear

અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના વડા અબૂ બકર અલ બગદાદીને ઠાર કરી નાખ્યો એ પછી તેના મોતના ઘટનાક્રમ અંગે રસપ્રદ વિગતો સામે આવી રહી છે. બગદાદીને મોતને ઘાટ ઉતારતા પહેલાં તેના આવાસમાંથી તેનું અંડરવીયર ચોરી લેવામાં આવ્યું હતું અને આ કામ અમેરિકી સુરક્ષાદળના બાતમીદારે કર્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ