વીડિયો / હાથમાં દારૂ અને 4-4 તમંચા પકડી ધારાસભ્યએ કર્યો ડાન્સ, VIDEO વાઇરલ

kunwar pranav singh champion dancing with revolver video viral

ઉત્તરાખંડમાં પોતાની અને પોતાના પક્ષ ભાજપની મજાક કરીને પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા ઉત્તરાખંડના સૌથી વિવાદિત ધારાસભ્ય પ્રણવસિંહ ચેમ્પિયન ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ કોઇની સાથે મારપીટની ઘટનામાં નહીં, પરંતુ દારૂના નશામાં એક-બે નહીં, પરંતુ 4-4 તમંચા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ