વિવાદ / બાવળિયાએ કહ્યું, અજીત પટેલે ભૂલ સ્વીકારી; સામે જવાબ મળ્યો ખોટું બોલે છે, કોઈ સમાધાન નથી થયું

Kunvarji Bavaliya big statement on ajit patel gujarati news

કુંવરજી બાવળિયાએ કહ્યું કે, અજીત પટેલે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે પરંતુ સામે અજીત પટેલે કહ્યું કે, કુંવરજી બાવળીયા ખોટી વાત કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ