માઠી ખબર / કુનો નેશનલ પાર્ક બન્યું ચિત્તાનું કબ્રસ્તાન, વધુ 2 બચ્ચાના મોત, લાવ્યાં પછી અત્યાર સુધી 6 ચિત્તા ન રહ્યાં

Kuno National Park: Two More Cheetah Died, Jwala gave birth to 4 cheetahs

કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના વધુ 2 બચ્ચાનાં મૃત્યુની માહિતી મળી આવી છે. જ્વાલા નામની માદા ચિત્તાએ હાલમાં જ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ