વડોદરા / કુંદન કુમારે પરીક્ષાના ભાગરૂપે બનાવ્યા હતા વિવાદાસ્પદ આર્ટવર્ક : MS યુનિવર્સિટીની તપાસ કમિટીનો સામે આવ્યો રિપોર્ટ

Kundan kumar Artworks Controversy police action abvp MS University Vadodara

વડોદરાની MS યુનિવર્સિટીના વાંધાજનક કટઆઉટનો મામલો સામે આવ્યો હતો. આ મામલા બાદ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ