VIRAL / કોમેડિયન કુનાલ કામરાએ ફ્લાઈટમાં અર્ણબ ગોસ્વામીને હેરાન કરી વીડિયો બનાવ્યો, એરલાઈન્સે પ્રતિબંધ મૂક્યો

kunal kamra suspended by indigo six months over arnab goswami

કુનાલ કામરાએ વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે , ‘આ બધું મે મારા હીરો માટે કર્યું છે. રોહિત વેમુલા માટે કર્યું છે. અર્ણબ ગોસ્વામી અને કુનાલ કામરા એક જ ફ્લાઈટમાં અચાનક મળી ગયાં હતાં. કુનાલે તેમને કેટલાક સવાલ કર્યાં હતાં. જોકે અર્ણબે તેને નજર અંદાજ કર્યો હતો. આ વીડિયો કામરાએ ટ્વીટ કર્યો હતો. આ સમગ્ર મામલે કેટલીક એર લાઈન્સે કામરા પર પ્રતિબંધ મુક્યો છે. જાણો શું છે સમગ્ર મામલો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ