મનોરંજન / કુમકુમ ફેમ અનુજ સક્સેનાની થઇ ધરપકડ, 141 કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે આરોપ 

Kumkum fame Anuj Saxena arrested

એકતા કપૂરની સિરીયલ કુસુમ અને કુમકુમનો હિસ્સો રહી ચૂકેલા એક્ટર અનુજ સક્સેનાની છેતરપિંડીના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ