PHOTOS / ડાર્ક રેડ લિપસ્ટીક લગાવીને આ અભિનેત્રીએ શેર કરી ટૉપલેસ તસવીર, ઈન્ટનેટ પર મચ્યો ખળભળાટ

kumkum bhagya actress shikha singh shared topless photo

પ્રખ્યાત ટીવી સીરીયલના પાત્રો દરેક ઘરમાં જાણીતા છે, જેમ કે સિરિયલમાં તેમના પાત્રની જેમ જ તેમની ઓળખ પણ લોકોના દિલમાં બની છે. તેવી જ રીતે ટીવી સિરિયલોમાં ખૂબ પસંદ પડેલા 'કુમકુમ ભાગ્ય' અને 'કુંડળી ભાગ્ય' ના બધા પાત્રોને પ્રેક્ષકોમાં સારી ઓળખ પ્રાપ્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ