વિવાદ / ખટ્ટરના 'કાશ્મીરી વહુ' વાળા નિવેદન પર કુમાર વિશ્વાસે કહ્યું ઓનર કિંલિંગ થવા દેશો અને વહુ ...

kumar vishwas targets manohar lal khattar on his remark on kashmiri women

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) 'કાશ્મીરથી વહુ લાવવા' નિવેદન પર ફસાતા જઇ રહ્યા છે. ખટ્ટરને આ મામલે દિલ્હી મહિલા આયોગે નોટિસ પણ ફટકારી છે. આ દરમિયાન નેતા અને કવિ કુમાર વિશ્વાસે ખટ્ટરના નિવેદનની નિંદા કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ