Video / સુરતમાં કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી વચ્ચે થયેલી બબાલનો સામે આવ્યો વીડિયો

Kumar Kanani's son Prakash Kanani constable sunita yadav video Surat

સુરતના વરાછાના માનગઢ પાસે મહીલા પોલીસ કર્મી સુનીતા યાદવ સાથે કુમાર કાનાણીના પુત્રની બબાલનો ઓડીયો વાયરલ થયો હતો. જે બાદ હવે પ્રકાશ કાનાણીના મિત્રો અને મહિલા કોન્સ્ટેબલની બબાલનો વીડિયો પણ સામે આવ્યો છે. રાત્રી કર્ફ્યુ લાગુ પડ્યા બાદ ધારાસભ્યના દિકરાના મિત્રો બહાર નિકળ્યા હતા. ત્યારે મહિલા કોન્સ્ટેબલે કાર રોકતા બબાલ થઈ હતી. પ્રકાશ કાનાણીએ પણ મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ