બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા બાદ શું શું બન્યું? કૂલ્હડ પીઝા MMS કપલનો ખુલાસો

આવું કોઈની સાથે ન બને / VIDEO : પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા બાદ શું શું બન્યું? કૂલ્હડ પીઝા MMS કપલનો ખુલાસો

Last Updated: 05:28 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા બાદ કુલ્હડ ફેમ પીઝા કપલે એક મોટો ખુલાસો કર્યો છે.

પ્રાઈવેટ વીડિયો કે અશ્લિલ વીડિયો વાયરલ થયા બાદ પછીનું જીવન નોર્મલ રહેતું નથી. જેનો વીડિયો વાયરલ થયો હોય તેને ઘણા પ્રકારની સમસ્યાઓ વેઠવાનો વારો આવે છે. થોડા સમય પહેલા પંજાબના ફેમસ કુલ્હડ ફેમ વીઝા કપલનો સેક્સ વીડિયો વાયરલ થયો હત જેમાં તેઓ શારીરિક સંબંધ બાંધતા જોઈ શકાતા હતા. આ કપલે હવે ખુલાસો કર્યો છે કે પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા બાદ શું શું થાય છે અને પોતાને કેવા પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે.

<script async src="//www.instagram.com/embed.js"></script>

શું બોલ્યો ગુરપ્રીત કૌર

પોતાનો એમએમએસ વાયરલ થયા બાદ પંજાબી કપલ સહજ અરોરા અને ગુરપ્રીત કૌરે હવે પોતાની મુસીબત વર્ણવી છે. તેમણે કહ્યું કે "દુશ્મન ભી ઐસી વક્ત સે ના ગુઝરે.(તેમના કહેવાનો અર્થ એવો હતો કે દુશ્મન પણ આવી પરિસ્થિતિમાંથી ન પસાર થાય. એક ઈન્ટરવ્યુમાં બોલતાં ગુરપ્રીતે કહ્યું કે વો વક્ત ઐસા થા ના કી મે ચાહતા હુ કી ભગવાન કભી કિસી કે ઉપર ના લેકે આયે મેરા દુશ્મન ભી ઔર દુનિયા મેં કિસી પર બી ઐસા વક્ત ના આયે જીસે હમ ગુઝરે હૈ વો ટાઈમ કો સમજાવો તો મેરે આજ ભી રોંગતે ખડે હો જાતે હૈ.

પીઝા ખાવા આવનાર લોકોની સંખ્યા ઘટી

ગુરપ્રીતે કહ્યું કે સેક્સ વીડિયો વાયરલ થયા બાદ અમારી હોટલમાં પીઝા ખાવા આવનાર લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. કૌરે ઉલ્લેખ કર્યો કે કેવી રીતે લીક થયેલા વિડિયોએ તેમનું જીવન બદલી નાખ્યું અને તેમના પર પ્રતિકૂળ અસર કરી. તેમણે કહ્યું કે આ દરમિાયન વચ્ચે અમારો મોટો તહેવાર લોહરી આવ્યો હતો. બાળકના જન્મ પછી, તે અમારી પ્રથમ લોહરી હતી જે સામાન્ય રીતે ખૂબ જ વિશેષ હોય છે, પરંતુ અમે ઉજવણી કરી ન હતી. અમે તેને જવા દીધી કારણ કે અમે ઉજવણી કરી શકે તેવી હાલતમાં નહોતા. સેક્સ વીડિયો લીક થતાં તેમના જીવનમાં ભારે વળાંક આવ્યો. લોકો અમારી ખુશીને પચાવી શકતા નથી. હવે અમે ફક્ત બાળકને રસી અપાવવા માટે જ બહાર લઈ જઈએ છીએ.

વધુ વાંચો : VIDEO : કુલ્હડ પીઝા કપલ બાદ ફેમસ છોકરીનો વાંધાજનક વીડિયો વાયરલ, છોકરા સાથે ઝડપાઈ

કૂલ્હડ પીઝા કપલનો સેક્સી વીડિયો થયો હતો વાયરલ

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પંજાબના મશહૂર કૂલ્હડ પીઝા કપલનો સેક્સી વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ ઘરમાં બેડ પર સેક્સ માણી રહેલા દેખાતાં હતા. આ પછી તેમની પર ભારે પસ્તાળ પડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kulhad couple kulhad pizza couple kulhad couple MMS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ