કુન્નૂર ક્રેશ / 2 વર્ષ પહેલા થયા હતા લગ્ન : શહીદ પાયલટ કુલદીપ સિંહ રાવની બહેન પણ ભારતીય નેવીમાં

kuldeep singh rao is also died in helicopter crash

તમિળનાડુના કુન્નૂરમાં થયેલા અકસ્માતમાં રાજસ્થાનના ઝૂંઝનુનો એક દિકરો પણ શહીદ થઇ ગયો છે. સ્ક્વાડ્રન લીડર કુલદીપ સિંહ રાવ અને કેપ્ટન પીએસ ચૌહાણ હેલીકોપ્ટર ઉડાવી રહ્યાં હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ