રાજનીતિ / પાક. જેલમાં બંધ કુલભૂષણ જાધવ મામલે આ મહીને આવી શકે છે ચૂકાદો : વિદેશ મંત્રાલય

kulbhushan jadhav case verdict can be announced in a month says sources

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) મામલે આ મહીને નિર્ણય લઇ શકે છે. સૂત્રોના હવાલે આ જાણકારી મળી છે. જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર (Raveesh Kumar) કહ્યું કે, 'કુલભૂષણ મામલામાં કેટલાક સપ્તાહમાં નિર્ણયની જાહેરાત કરાશે. આ કેસમાં મૌખિક જાણકારી આપવામાં આવી ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ