અપીલ / ICJના નિર્ણય બાદ કુલભૂષણ જાધવના મિત્રોએ પાક PMને કરી આ અપીલ

kulbhushan jadhav case after the decision of the international court jadhav s friends have appealed

કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) મામલા પર આંતરરાષ્ટ્રીય કોર્ટ (International Court)ના નિર્ણય પર જાધવના મિત્રોએ ખુશી વ્યક્ત કરી છે. અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન(Imran Khan)ને અપીલ કરી કે, જાધવને મુક્ત કરવામાં આવે. 

બ્રેકિંગ ન્યૂઝ