જલ્દી કરો / માત્ર 6300 રૂપિયામાં ઘરે લઈ આવો KTM, 2022નું એડિશન લૉન્ચ થતાં યુવાનોમાં જબરો ક્રેઝ

ktm launches 2022 edition of 250 adventure bike bring home with rs 6300 emi 2022

લક્ઝરી બાઈક કંપની કેટીએમે ભારતમાં પોતાની લોકપ્રિય બાઈક કેટીએમ 250 એડવેન્ચરનું 2022 એડિશન બુધવારે માર્કેટમાં ઉતારી દીધુ છે. બાઈકની કિંમત 2.35 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ બાઈકની સાથે ફાઈનાન્સ સ્કીમ પણ શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ