રેલી / હાથરસના આરોપીઓને બચાવવા આ સંગઠનની દેશભરમાં યાત્રા કાઢવાની જાહેરાત

Kshatriya Mahasabha to hold a ram rajya rally to save hathras accused

શનિવારે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ હાથરસમાં દલિત યુવતી સાથે થયેલા ગેંગરેપ અને તેના મૃત્યુ બાદ ઉત્તરપ્રદેશમાં બની રહેલા ઘટનાક્રમ વચ્ચે રામ રાજ્ય યાત્રા કાઢવાની ઘોષણા કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ