બોલિવૂડ / કૃષ્ણાએ કહ્યું, નેહા કક્કડ 'Indian Idol'માં રડી-રડીને પૈસા કમાય છે, જુઓ સિંગરના રિએક્શન્સ

Krushna Abhishek Makes FUN Of Neha Kakkar Crying

ધ કપિલ શર્મા શોમાં આ અઠવાડિયે સિંગિંગનો તડકો લાગશે. હકીકતમાં, શોમાં નેહા કક્કડ, તેનો ભાઈ ટોની કક્ક્ડ અને બહેન સોનૂ કક્કડ આવવાના છે. શોમાં ત્રણેય ખૂબ જ ધમાલ મચાવશે. જ્યારે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક ભેગાં મળીને શોમાં નેહા કક્કડ સાથે મજાક ઉડાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ