હેક / ક્રિકેટર પંડયાનું ટ્વિટર અકાઉન્ટ થયું હેક, વાયરલ થઈ રહી છે આવી પોસ્ટ

krunal pandya twitter account hacked user posts multiple tweets says selling this for bitcoin

ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા લેફ્ટ આર્મ સ્પિનર ક્રુણાલ પંડ્યાનું ગુરૂવારે સવારે ટ્વિટર એકાઉન્ટ હેક થયુ. હેકરે ક્રુણાલ પંડ્યાના એકાઉન્ટને હેક કરી તેના પર ઘણી પોસ્ટ કરી. હેકરે લખ્યું કે તે બિટકોઈન માટે આ ટ્વિટર એકાઉન્ટ પણ વેચવા માગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ