નિવેદન / ગુજરાતી ક્રિકેટરને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું તો પકડી ઈંગ્લેન્ડની વાટ, આવું પગલું ભરનારો ત્રીજો ભારતીય

krunal pandya joins eng club

ભારતીય ટીમના સ્પિનર ઑલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા છેલ્લાં લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે. જેમણે ભારતીય ટીમ માટે પોતાની અંતિમ મેચ વર્ષ 2021માં એટલેકે ગયા વર્ષે રમી હતી. ત્યારબાદ તેમને ફરીથી ટીમમાં તક મળી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ