IPL 2022 / VIDEO: કૃણાલ પંડયાએ લીધી હાર્દિકની વિકેટ અને પછી પત્નીએ કર્યું એવું કે VIDEO થયો VIRAL

krunal pandya got his brother hardik pandya out

કૃણાલ પંડ્યાએ ગઈકાલની IPLની મેચમાં પોતાના જ ભાઈ હાર્દિક પંડ્યાને આઉટ કર્યા. ત્યાર બાદ હાર્દિકની પત્ની નતાશાનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ