PHOTOS / કોરોનાના હાહાકાર વચ્ચે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મોટાભાઇ કૃણાલ પંડ્યાના જન્મદિવસની આ રીતે કરી ઉજવણી

krunal pandya birthday hardik pandya zero calorie cake

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ભાઇ કૃણાલ પંડ્યાનો 29મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કોરોના વાયરસની દહેશત વચ્ચે બંન્ને ભાઇઓ મસ્તી કરતા નજરે પડ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ