OMG! / આ છે વિશ્વની સૌથી ઉંડી ગુફા, જેને જોતાં જ આપ કહી ઉઠશો ઓહ બાપ રે...

Krubera cave is the world's second deepest cave in the world

વિશ્વભરમાં તમામને હેરાન કરી મૂકે એવી અનેક જગ્યાઓ છે. ત્યારે એમાંથી કેટલાંકને વિશે તો આજ સુધી મનુષ્ય પણ જાણી શક્યો નથી. આવી જ એક જગ્યા છે જોર્જિયાનાં અબખાજિયામાં આવેલ છે. હકીકતમાં આને દુનિયાની સૌથી બીજા નંબરની ઉંડામાં ઉંડી ગુફા માનવામાં આવે ચે. આ ગુફા એટલી ઉંડી છે કે તેની ઉપરથી જોતા જ લોકો ચીસો પાડવા લાગે છે.

બ્રેકિંગ ન્યૂઝ