જ્યોતિષ / આ 5 રાશિનાં જાતકો જરા સાચવજો! રાહુ-શુક્રનાં ક્રોધ યોગને કારણે વધી શકે છે તકલીફો

krodh yog will affect these 5 signs of horoscope

23 મેનાં રોજ શુક્રનાં મેષ રાશિમાં પ્રવેશને કારણે રાહુ - શુક્રની યુતિથી ક્રોધ યોગ બનવા જઈ રહ્યો છે, જેની આ 5 રાશિના જાતકો પર ખરાબ અસર પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ