Troll / KRKએ ઉઠાવ્યા સારા અલી ખાન પર સવાલ, વિડીયો બનાવી ઉડાવી મજાક

krk troll sara ali khan for her Instagram post

દેશ વિદેશમાં અમેરિકન અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ પર આખા વિશ્વના લોકોએ નારાજગી જતાવી છે. બોલિવૂડના સેલેબ્સ પણ તેમાં બાકાત નથી રહ્યાં. પ્રિયંકા ચોપરાએ જ્યારે જ્યોર્જના મૃત્યુ પર નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે ભારતના લોકોએ તેને આડેહાથ લીધી હતી. હવે સારા અલી ખાન પણ ટ્રોલર્સના નિશાને આવી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ