Video / સારા અલી ખાનની આવી ભૂલને કારણે બોલિવૂડના આ ખાને લીધો તેનો ઉધડો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Krk troll sara ali khan for her all lives matter post mocks actress for this reason video

દેશ-વિદેશમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની પોલીસ કસ્ટડીમાં મોત મામલે સમગ્ર દુનિયામાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ અમેરિકામાં થયેલી આ ક્રૂર ઘટના પર રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર બ્લેક લાઈવ્સ મેટર મૂવમેન્ટ પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન બોલિવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસ સારા અલી ખાને એક એવી પોસ્ટ કરી જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. આ કેસ અંગે ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ