Viral / સલમાન બાદ હવે મલાઈકા-અર્જુનની પાછળ પડ્યો KRK, કહ્યું- ટાઈગર છે તૂ, ડંકાની ચોટ પર તેને છીનવી લીધી....

KRK shares Arjun Kapoor Malaika Aroras pic calling him fearless tiger

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. ત્યારે અર્જુનના 36મા જન્મદિવસ પર મલાઈકાએ તેને રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું. જે બાદ કેઆરકેએ તેમની મજાક ઉડાવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ