પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

બોલિવૂડ / KRKએ વાહિયાત ગણાવી સલમાનની ફિલ્મ 'દબંગ 3', કહ્યું-આ શું મજાક છે ભાઈ

KRK review salman khan film dabangg three and said that its a very bad film

સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ 'દબંગ 3'ને લઈને દર્શકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે, જોકે, ફિલ્મના પ્રીમિયરની ખાસ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ભારતમાં આ ફિલ્મની પહેલી સ્ક્રીનિંગ 19 ડિસેમ્બર એટલે કે આજે મુંબઈના પીવીઆરમાં રાતે 8 વાગ્યે થશે અને આ સ્ક્રીનિંગમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજરી આપવાની છે. આ ફિલ્મનું ઈન્ટરનેશનલ સ્ક્રીનિંગ પહેલાં જ દુબઈમાં થઈ ચૂક્યું છે અને ફિલ્મના રિવ્યૂ આપનાર અને બિગ બોસ શોના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા કમાલ આર ખાને દાવો કર્યો છે કે તેણે આ ફિલ્મ જોઈ લીધી છે અને આ ફિલ્મને લઈને તેણે ઘણાં નેગેટિવ રિવ્યૂ આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ