શરૂઆતી પરિણામમાં યુપીમાં ફરીથી બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છએ. ઐતિહાસિક જીત બાદ યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએન બનવાના છે. એવામાં શું હવે કેઆરકે ભારત છોડશે?
KRKએ માર્યો યુટર્ન
યોગીની જીતે તો ભારત ન આવવાની કહી હતી વાત
જીત બાદ આપ્યું આવું નિવેદન
KRK દ્વારા 17 ફેબ્રુઆરી 2022એ કરેલું એક ટ્વીટ તો તમને યાદ જ હશે. આ ઐતિહાસિક ટ્વીટમાં કમાલ રાશિદ ખાને મોટુ વચન લીધુ છે. કહ્યું હતું કે યુપી ઈલેક્શનમાં યોગી આદિત્યનાથની હાર ન થઈ તો ઈન્ડિયા ક્યારેય પરત નહીં ફરે. હવે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ KRKનો આ દાંવ ઉધો પડતો જોવા મળી રહ્યો છે.
Bhai Inhone 15 Lakh Ko Jumla Kah diya, Toh main Bhi Ek promise Ko Toh Jumla Kah Hi Sakta Hun. Waise main Bahar Hi Hun Toh Shayad Aisa Kuch Karna Nahi Padega.🤪 https://t.co/lEH1TjCxsP
શું જેશ છોડશે KRK?
શરૂઆતી પરિણામમાં યુપીમાં ફરીથી બીજેપીની સરકાર બનતા જોવા મળી રહી છે. ઐતિહાસિક જીત બાદ યોગી આદિત્યનાથ ફરી યુપીના સીએમ બનવાના છે. એવામાં શું હવે કેઆરકે ભારત છોડશે? આ સવાલ પુછીને ઘણા લોકો ટ્વીટર પર KRKને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરના સવાલ પર હવે KRKએ ચુપ્પી તોડી છે. સૌથી મજેદાર વાત એ છે કે KRK પોતાના વચનથી ફરી ગયા છે. આરજે અને એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ પ્રીતમ સિંહે પુછ્યું- હાહા કેઆર કે આ શું થઈ ગયું યુપીમાં?
Hahahah aap Kamal ho bhai yeh baat ki guarantee hai mein kya aur baki kya aagar aap twiter pe nahi ho na toh Twitter is boring
જવાબમાં KRKએ લખ્યું
ભાઈ તે 15 લાખની વાતથી ફરી ગયા તો હું પણ એક વાયદાથી તો ફરી જ શકુ છુંને. આમ પણ હું બહાર જ છું તો કદાચ આવું કંઈ કરવાની જરૂર નહીં પડે. KRKની આ વાતનો જવાબ આપતા પ્રીતમ સિંહે લખ્યું- હાહાહાહા તમે કમાલના છે. આ વાતની ગેરેન્ટી છે તમે ટ્વીટર પર ન હોવ તો ટ્વીટર બોરિંગ છે.
आज मैं वचन लेता हूँ कि अगर 10 March 2022 को योगी जी @myogiadityanath की हार नहीं हुई, तो फिर मैं India कभी वापस नहीं आऊँगा! जय बजरंग बली!
KRKએ યોગી વિરૂદ્ધ શું લખ્યું હતું?
KRKએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું- આજે હું વચન આપુ છું કે જો 10 માર્ચ 2022એ યોગી જી @myogiadityanathની હાર ન થઈ તો હું ઈન્ડિયા પરત ક્યારેય નહીં ફરૂ. જય બજરંગ બલી. આ પહેલા 10 માર્ચે ચૂંટણી પરિણામની જાહેરાત પહેલા KRKએ યોગી આદિત્યનાથ પર ફરી ટોળો માર્યો હતો. તેમણે ટ્વીટ કરી લખ્યું- ગુડ મોર્નિંગ યોગી જી. કી હાલ બા. તમારો છેલ્લો દિવસ છે સર, વિચાર્યું કે યાદ કરી લઉં.