બોલિવૂડ / કેઆરકે ભડક્યો, કહ્યું- હું સલમાન ખાનનું કરિયર બરબાદ કરીને તેને રસ્તા પર લઈ આવીશ, જાણો શું છે મામલો

KRK Launches New Attack Against Salman Khan, Says Isko Sadak Par Le Aaoonga

ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને રાધે ફિલ્મનો રિવ્યૂ કર્યો અને બાદમાં તે ખુબ વાયરલ થયો હતો અને ત્યારથી સલમાન અને કેઆરકે વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે કેઆરકેએ એક ટ્વિટમાં સલમાનને રોડ પર લાવવાની વાત કહી નાંખી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ