ના હોય! / "10 વર્ષમાં પ્રિયંકા-નિકના છૂટાછેડા થઇ જશે", બોલીવૂડના આ ખાને કરી વિવાદિત ભવિષ્યવાણી 

KRK comment on PRiyanka chopra and nick jonas

બોલીવૂડમાં રોજ કેટલીક કોન્ટ્રોવર્સી પેદા થાય છે અને કેટલીકવાર નાની વાતને મોટી કોન્ટ્રોવર્સીનું સ્વરૂપ આપી દેવામાં આવે છે હવે પ્રિયંકા અને નિક પર કમાર આર ખાને મોટુ નિવેદન આપ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ