બોલિવૂડ / બોલિવૂડના ગુંડા, હું બીજો સુશાંત નહીં બનું, હવે તો આરપાર થશે : સલમાનથી પંગો લેનાર ખાને આપી ધમકી

krk calls out about salman khan

ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને રાધે ફિલ્મનો રિવ્યૂ કર્યો અને બાદમાં તે ખુબ વાયરલ થયો હતો અને ત્યારથી સલમાન અને કેઆરકે વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે કેઆરકેએ એક ટ્વિટમાં સલમાનને રોડ પર લાવવાની વાત કહી નાંખી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ