બોલીવૂડ / સલમાન ખાનની 'કભી ઈદ કભી દિવાલી' માટે આ એક્ટ્રેસનું નામ સૌથી વધુ ચર્ચામાં

Kriti Sanon to star opposite Salman Khan in 'Kabhi Eid Kabhi Diwali'?

સલમાન ખાનનાં ફેન્સ હંમેશા તેમના ફિલ્મની રાહ જોતા હોય છે ત્યારે સલમાને શુક્રવારે કભી ઈદ કભી દિવાલી નામક નવી ફિલ્મની જાહેરાત કરી હતી જે 2021માં ઈદનાં દિવસે રીલીઝ થશે. હાલમાં આ ફિલ્મની હિરોઈન માટે અનેક નામોની ચર્ચા થઇ રહી છે. ત્યારે તેમાં કૃતિ સેનનનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ