બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ક્રિતી સેનને મિની સ્કર્ટમાં શેર કરી બોલ્ડ તસવીર, હોટ ફોટો જોઈ ચાહકો થયા દિવાના, જુઓ Photos

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ક્રિતી સેનને મિની સ્કર્ટમાં શેર કરી બોલ્ડ તસવીર, હોટ ફોટો જોઈ ચાહકો થયા દિવાના, જુઓ Photos

Last Updated: 03:20 PM, 20 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનનની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહી છે. જેમાં તેનો મિડી ડ્રેસવાળો લુક ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

1/5

photoStories-logo

1. ક્રિતી સેનન

ક્રિતી સેનનના ફેન્સ તેની ફેશન સેન્સના દિવાના છે. તે જેટલી ઓનસ્ક્રીન ખુબસુરત દેખાય છે તેની રિયલમાં પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગ્લેમરસ લુક

ક્રિતી સેનન વખતો વખત પોતાની તસવીરો સોશિયલ મીડીયામાં શેર કરતી રહે છે. જેમાં તેનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ પાણી પાણી થઇ જતાં હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ

ક્રિતી સેનનની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તે અલગ અલગ આઉટફીટમાં નજરે પડી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મિડી ડ્રેસ

જેમાં ક્રિતી સેનનનો મિડી ડ્રેસવાળો લુક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો તેને ખુદ તેના એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ

ક્રિતી સેનન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તેના અહીંયા 58 મિલિયન કરતા પણ વધુ ફોલોઅર્સ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Actress Midi Dress Kriti Sanon

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ