ના હોય! / કાર્તિક આયર્નને ડેટ કરી રહી છે કૃતિ સેનન? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો, બોલિવૂડમાં ખૂબ ચર્ચા

kriti sanon reveals is she dating kartik aaryan know more

કૃતિ સેનન અને કાર્તિક આર્યન બંને સારા મિત્રો છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા હોય છે. હાલમાં જ જ્યારે બંનેના લિન્ક-અપની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે અભિનેત્રીએ આ સંબંધની વિશે ખુલાસો કર્યો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ