બોલિવુડ / 'બરેલી કી બર્ફી' સફળ થતાં જ ક્રીતિ સેનને ફીમાં કર્યો 40 ટકાનો વધારો

Kriti Sanon hiked her fees by 40 per cent after Luka Chuppi's success

એક પછી એક હિટ ફિલ્મ બાદ ક્રીતિએ પોતાની ફી પહેલાંની સરખામણીએ વધારી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે સેરોગસી પર આધારિત પોતાની આગામી ફિલ્મમાં તેણે તગડી ફી માગી છે. ફિલ્મ 'બરેલી કી બર્ફી'ની સફળતા તેની કરિયર માટે મહત્ત્વની સાબિત થઇ.

બ્રેકિંગ ન્યૂઝ