Exit / અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'ચેહરે' કૃતિ ખરબંદાએ છોડી, આ 2 એક્ટ્રેસને કરાઈ એપ્રોચ

Kriti Kharbandas Exit from Chehre Makers Now In Talks With TV Beauties

એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી સ્ટારર ફિલ્મ 'ચેહરે' છોડ્યા બાદ બોલિવૂડમાં હલચલ મચી ગઈ છે અને કૃતિએ ફિલ્મ છોડી તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યાં હવે 'ચેહરે' ફિલ્મના મેકર્સ બીજી એક્ટ્રેસની શોધમાં લાગી ગયા છે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મ માટે એક્ટ્રેસ અંકિતા લોખંડેને એપ્રોચ કરવામાં આવી રહી છે. જોકે હાલ અંકિતાએ ઓફિશિયલી એન્ટ્રી નથી લીધી પરંતુ, તેણે મૌખિક રીતે ફિલ્મ માટે સંમતિ આપી દીધી છે. આ ફિલ્મ માટે અન્ય બે એક્ટ્રેસ સાથે પણ વાત કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ