કન્ફ્રર્મ / કૃતિ ખરબંદાએ પુલકિત સમ્રાટને ડેટ કરી રહી હોવાનું સ્વીકાર્યું, કહ્યું-અમારાં વચ્ચે સારી કેમેસ્ટ્રી છે

Kriti Kharbanda Confirms Dating Pulkit Samrat

‘શાદી મેં જરૂર આના’ અને ‘હાઉસફુલ 4’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કૃતિ ખરબંદા પુલકિત સમ્રાટને ડેટ કરી રહી હોવાની પુષ્ટિ ખુદ એક્ટ્રેસે એક વાતચીત દરમ્યાન કરી. મીડિયામાં ઘણા દિવસથી આ બંનેના અફેરની ચર્ચા થઇ રહી હતી. જોકે, એક રિપોર્ટ મુજબ, પુલકિતની સાથેના સંબંધને લઈને કૃતિએ કહ્યું, આ અફવા નથી, અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ